ફિલ્મ: સૈયર મોરી રે
સૈયર મોરી રે આવડા હેત નવ કરીએ
એ હૈયામાં હોળી બળે રે લોલ
સૈયર મોરી રે ચાંદા ને પછવાડે
ઓલ્યો સુરજ કેદી ઉગશે રે લોલ
સૈયર મોરી રે આવડા હેત નવ કરીએ
એ હૈયામાં હોળી બળે રે લોલ
સૈયર મોરી રે ચાંદા ને પછવાડે ઓલ્યો સુરજ કેદી ઉગશે રે
ઓલ્યો સુરજ કેદી ઉગશે રે
સૈયર મોરી રે મારા સમણા માં મળનારો
સાજણ મારો ક્યારે આવે રે લોલ
એ આવે તો રોકી લવ ઘડીક વાર રે
પૂનમ કેરી રાત મા રે લોલ
સૈયર મોરી રે ચાંદા ને પછવાડે ઓલ્યો સુરજ કેદી ઉગશે રે
મારો સુરજ કેદી ઉગશે રે
0 ટિપ્પણીઓ