ગીત: મને માવતર મળે
ફિલ્મ: પડકાર
હે મને માવતર મળો તો મારી મેલડી જેવા મળજો
હો મને માવતર મળો તો મારી મેલડી જેવા મળજો (૨)
હો મારા મરીડા ગોમ નું દેવ માર રાજ બાગબા નું દેવ
માવતર મળજો તો મેલડી જેવા મળજો
હે મને માવતર મળો તો મારી મેલડી જેવા મળજો
હે આ ભવે મળ્યા માડી ભવો ભવ મળજો
છોરું ગણી ને માડી સંભાળ રાખજો
હે આ ભવે મળ્યા માડી ભવો ભવ મળજો
છોરું ગણી ને માડી સંભાળ રાખજો
મારા અંતર આંતરડા નું દેવ મારા હૈયા ના હેટ નું દેવ
માવતર મળજો તો મેલડી જેવા મળજો
હે મને માવતર મળો તો મારી મેલડી જેવા મળજો
એ પાવો વાગ્યો મોરલી માં નણદલબઇ મન રહી ગયો ડાકલા માં
મન રહી ગયો રે ડાકલા માં નણદલબઇ મન રહી ગયો રે ડાકલા માં
પાવો વાગ્યો મોરલી માં નણદલબઇ મન રહી ગયો રે ડાકલા માં
હે મન રહી ગયો રે મરીડા માં નણદલબઇ રાજરાજેશ્વરી મેલડી માં
મન રહી ગયો રે ચરોતર માં નણદલબઇ રાજબા ની મેલડી માં
પાવો વાગ્યો મોરલી માં નણદલબઇ મન રહી ગયો રે ડાકલા માં
એ ફૂલ ગજરો રે મારો હિર ગજરો (૨)
ગુથીલે માલણીયા મારો હાથ ગજરો (૨)
એ મેલડી માને કાજે લાવું ફૂલ ગજરો,
મહા માયા ને કાજે લાવું હિર ગજરો
ગુથીલે માલણીયા મારો હાથ ગજરો (૨)
ફૂલ ગજરો રે મારો હિર ગજરો (૨)
ઓ તારી વળતી વેળા ની જોવું વાટ રે મેલડી જોગ માયા (૨)
એ.. માડી રેજો સદાય સંગાથ રે મેલડી જોગ માયા (૨)
તારી વળતી વેળા ની જોવું વાટ રે મેલડી જોગ માયા (૨)
એ તમે ને મારા તે માં બાપ સદાય રે જો સાથ
હોય દિવસ કે રાત જોવું તમારી વાટ
રાખો ભક્તો માથે સદાય હાથ રે મેલડી જોગ માયા
તારી વળતી વેળા ની જોવું વાટ રે મેલડી જોગ માયા
0 ટિપ્પણીઓ