સોના રૂપા ના પારણીયા માં



ગીત: સોના રૂપા ના પારણીયા માં
ફિલ્મ: મૈયર માં મનડું નથી લાગતું ભાગ-૨

સોના રૂપા ના પારણીયા માં
પોપટ લાકડી ઘુઘરીયાળા (૨)
હિર ની દોરી હાલા રૂપાળા
સુર કસુંબલ કેસરીયાળા
હે તમે મારા દેવ દુલારા રે
તમે ભગવાન ને વાલા રે (૨)
હુલુ લુ લુ હા....
પોઢો મારા પ્રાણ દુલારા રે
હુલુ લુ લુ હા....
ઝુલો મારી આંખ ના તારા રે
પોઢો મારા પ્રાણ દુલારા રે


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ