લીલી દ્રાક્ષ છાયા


 

ગીત: લીલી દ્રાક્ષ છાયા

ફિલ્મ: મેંતો પાલવડે બાંધી પ્રીત


લીલી દ્રાક્ષ છાયા નો વીરા નો માંડવો રે 

વીરા દાદા ને પુંછે...દાદા આનંદ શું છે આપણે આંગણે રે

દીકરા તુજને પરણાવું, રૂડા લગન લખાવું

આજે આનંદ ઈ છે આપણે આંગણે રે


લીલી દ્રાક્ષ છાયા નો બેની નો માંડવો રે

જીવી બેન વીરા ને પુંછે...આનંદ શું છે આપણે આંગણે રે

બેની તુજને પરણાવું, રૂડા માણેક થંભ રોપાવું

આજે આંનદ ઈ છે આપણે આંગણે રે


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ