ચાંદલિયો



ગીત: ચાંદલિયો 
ફિલ્મ: સૈયર મોરી રે 

ચાંદલીયો ઉગી રહ્યો આજથી મારા આકાશે
ડૂબે નહિ ઊંચે રહી જોયા કરે કંઈ આશે
જા જાણું ના શું એના મન માં

રોજ આવે નહિ ના રિઝાવે તોયે ચાંદલીયો ગમતો
લાગે રૂડો તે દી ઝાંખો લાગે મને સાવલીયો ગમતો
ફરી ફરી જાઉં કા હું એ ની વસે
આજે તો ખિજાઈ જાઉં તો જરી નમશે

નવી નવી ફૂટે નવી લાગણીયો એની જાતે
જાણુ નહિ છોડી દીધી મેં તો શરમ કંઈ વાતે
પણ જાણુ ના શું એના મનમાં

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ