ગીત: મનડા લીધા મોહી રાજ
ફિલ્મ: સૈયર મોરી રે
હે અંધારી આ રાતો જગમગતી ચમકી રે
હે અંધારી આ રાતો જગમગતી ચમકી રે
અણધારી અંજવાળી હવે અમથે અમથી રે
ચાંદો આગળ પાછળ જાતો જોને શરમ થી રે
હે ગિરધાર ઘુમતા રૂપ રૂમ ઝૂમતા
હૈયાને છોરે આજ ગોરી તમે મનડા લીધા મોહી રાજ (૨)
વાગી વાગી રે વેરણ વાગી
જબકી ને હું તો જાગી રાતમાં
વાગી એવી એ હૈયે વાગી
થનગનતી હું તો ભાગી વાટમાં
શમણા ઉગે રે મારી આંખમાં
હે રણજણ રુમતા હરભર ઘુમતા (૨)
હૈયાને છોરે આજ ગોરી તમે મનડા લીધા મોહી રાજ
હે ગિરધાર ઘુમતા રૂપ રૂમ ઝૂમતા
હૈયાને છોરે આજ ગોરી તમે મનડા લીધા મોહી રાજ (૨)
ગોરી તમે મનડા લીધા મોહી રાજ
0 ટિપ્પણીઓ