ફિલ્મ: એકવાર પિયુને મળવા આવજે
વર્ષ: ૨૦૦૬
કલાકાર: હિતેનકુમાર, વિક્રમ ઠાકોર, મીનાક્ષી, મમતા સોની, ફિરોઝ ઈરાની, જયેન્દ્ર મહેતા, જમીની ત્રિવેદી, નિલેશ મોહિતે, ભાવિની જાની, મયુર વાંકાની,ભાસ્કર નાયક, રત્ના રબારી
કથા: ધિરેન રાંધેજા
પટકથા: મુકેશ માલવણકર
સંવાદ: મુકેશ માલવણકર
ગીત: ગુણવંત ઠાકોર
સંગીત: અપ્પુ
સંકલન: અનિલ પાટીલ
કેમેરામેન: મહેશ જી. શર્મા
નિર્માતા: વિક્રમ ઠક્કર, રમેશ પટેલ, અશોક પટેલ, રાકેશ સોલંકી, વિષ્ણુ પટેલ, ગુણવંત ઠાકોર
દિગ્દર્શક: હરસુખ પટેલ
0 ટિપ્પણીઓ