ગીતઃ એકવાર પિયુને મળવા આવજે (સેડ)
ફિલ્મઃ એકવાર પિયુને મળવા આવજે
એકવાર પિયુને મળવા આવજે હો ગોરી એકવાર પિયુને મળવા આવજે (૨)
આવજે તું તો ચાંદા સૂરજ સાથ પદમણી મારી
એકવાર પિયુને મળવા આવજે
હો ગોરી એકવાર પિયુને મળવા આવજે
હો રાધા એકવાર પિયુને મળવા આવજે
હે વાટે રે ઘાટે જોવું તારી વાટડી
હો રાધા વાટે રે ઘાટે જોવું તારી વાટડી
ના લાગે દિલ મારું તારા વિના પદમણી મારી
એકવાર પિયુને મળવા આવજે
હો ગોરી એકવાર પિયુને મળવા આવજે (૨)
હો રાધા એકવાર પિયુને મળવા આવજે
હો ઓ તમારા વિના રે કેમ ચાલશે
હો રાધા તમારા વિના રે કેમ ચાલશે
મુખડું રે બતાવો એકવાર રે પદમણી મારી
એકવાર પિયુને મળવા આવજે
હો ગોરી એકવાર પિયુને મળવા આવજે (૨)
હો રાધા એકવાર પિયુને મળવા આવજે
હો ઓ કાળજે રે ચીતર્યા રે તારા નામ ને
હો રાધા કાળજે રે ચીતર્યા રે તારા નામ ને
નહીં આવો તો જાશે મારા પ્રાણ રે પદમણી મારી
એકવાર પિયુને મળવા આવજે
હો ગોરી એકવાર પિયુને મળવા આવજે (૨)
હો રાધા એકવાર પિયુને મળવા આવજે
0 ટિપ્પણીઓ