દુહા

 


ગીત: દુહા

ફિલ્મ: પ્રેમ ગોરી તારો કેમ કરી ભુલાય


એ મને મળવા આવજે એકવાર (૨)

નાહુલિયા નાહુલિયા તારા રે વિના મને ગમતું નથી

હો ઢોલા તારા રે વિના મને ગમતું નથી

પણ સાજણ સાજણ વિસર્યા ના વિસ રે

અરે રે કાંઈ બાંધ્યા તમ થી નેહ

પણ પળ પળ (૨) રાધલડી હાંભરે


MP3 song

Post a Comment

0 Comments