તમે મને ભૂલી તો નહીં જાવ ને


ગીત: તમે મને ભૂલી તો નહીં જાવ ને

હો મારા દર્દ હું કહીશ કોને
હો મારા દર્દ હું કહીશ કોને એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નહીં જાવ ને (૨)
હો જતા જતા એક વાત યાદ રાખજો
જાનુ તમે થોડો ઘણો લમણો રાખજો
વેલાહ વેળા તમે પાછા આવજો
હો મારા દર્દ હું કહીશ કોને એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નહીં જાવ ને
તમે મને ભૂલી તો નહીં જાવ ને

હો તારા વિના દિલની મારા હાલત બૂરી છે (૨)
તું ગઈ ત્યાર થી રાહત ના મળી છે
હો હું તો પાગલ છું તારા પ્યારમાં જાનુડી
તારી યાદોમાં મારી જિંદગી જવાની
હો કસમો રસમોને તુ નિભાવજે
જાનુ તારા જાનને ના ભૂલાવજે
જાનુ મારી યાદ તારા દિલમાં રાખજે
અરે મારા દર્દ હું કહીશ કોને એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નહીં જાવ ને
તમે મને ભૂલી તો નહીં જાવ ને

હો દિલમાં મારા જાનુ તારી યાદો ભરી છે
તને તારા જીગા ની હવે ચ્યો પડી છે
હો તું ગઈ જ્યારથી મને ચ્યો મળી છે
તારી ખબર મને બીજાથી મળી છે
હો કદર કરી લે જાનુ પ્રેમની તુ મારા
તું ના મોને તો હમ સે તને મારા
તારા વગર જાનુ જાશે પ્રાણ મારા
હો મારા દર્દ હું કહીશ કોને એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નહીં જાવ ને
તમે મને ભૂલી તો નહીં જાવ ને
તમે મને ભૂલી તો નહીં જાવ ને

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ