ઓલ્યા ગામડા ના છોકરા

 

ગીત: ઓલ્યા ગામડા ના છોકરા
ફિલ્મ: મેંતો ઓઢી ચુંદલડી તારા નામની

હે ઓલ્યા ગામડા ના છોકરા તોબા તોબા
કોરસ: હે ઓલ્યા ગામડા ના છોકરા તોબા તોબા
હે એ તો સમજે ના, હાય હાય સમજે ના
હો મુવા સમજે ના દલડા ની વાત
મીઠી વાત છોકરા તોબા તોબા
હે ઓલી શહેરની છોડીયો તોબા તોબા
કોરસ: હે ઓલી શહેરની છોડીયો તોબા તોબા
હે મીઠી વાત કરી હાય હાય વાત કરી
હો મીઠી વાત કરી હાલતી થાય
કંઈ કંઈ થાય છોડીયો તોબા તોબા

અરે નજરુ નાખો તો આંખ જુકી જાય હાય
નજરુ નાખો તો આંખ જુકી જાય
આંખ મારો તો હોશ ઉડી જાય
આઇ લવ યુ બોલો તો ગમ ના પડે
કોરસ: આઇ લવ યુ બોલો તો ગમ ના પડે
હે એ તો વાડ વાહે ઉંચા ઝાડ વાહે
હા હા વાડ વાંહે સંતાઈ જાય
શરમાઈ જાય છોકરા તોબા તોબા

હાય હાય બોલે હેલ્લો હેલ્લો બોલે
એ હાય હાય બોલે હેલ્લો હેલ્લો બોલે
દોલત ના ત્રાજવે દિલને તોલે
સાચું બોલે ના કદી ભેદ ના એ ખોલે
કોરસ: સાચું બોલે ના કદી ભેદ ના એ ખોલે
હે આજે લવ યુ બોલે કાલે સેટઅપ બોલે
કોરસ: હે આજે લવ યુ બોલે કાલે સેટઅપ બોલે
હે એ તો તાલ જોઈ હા હા માલ જોઈ
હો એ તો લાગ જોઈ છેતરી જાય
વેતરી જાય છોડીયો તોબા તોબા
ઓય ઓય ઓલ્યા ગામડા ના છોકરા તોબા તોબા
હે ઓલી શહેરની છોડીયો તોબા તોબા
હો એતો સમજે ના
હો એતો માલ જોઈ
હે મુવા સમજે ના દલડા ની વાત
મીઠી વાત છોકરા તોબા તોબા
હો એતો માલ જોઈ હા હા લાગ જોઈ
છેતરી જાય છોડીયો તોબા તોબા
હે ઓલ્યા ગામડા ના છોકરા તોબા તોબા
હે ઓલી શહેરની છોડીયો તોબા તોબા
કોરસ: હે ઓલ્યા ગામડા ના છોકરા તોબા તોબા
કોરસ: હે ઓલી શહેરની છોડીયો તોબા તોબા
કોરસ: હે ઓલ્યા ગામડા ના છોકરા તોબા તોબા
કોરસ: હે ઓલી શહેરની છોડીયો તોબા તોબા
કોરસ: હે ઓલ્યા ગામડા ના છોકરા તોબા તોબા
કોરસ: હે ઓલી શહેરની છોડીયો તોબા તોબા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ