સાથી રે

 

ગીત: સાથી રે
ફિલ્મ: મેતો ઓઢી ચુંદલડી તારા નામની

સાથી રે હો સાથી રે (૨)
કદી આંખોથી અળગી ના મેલુ તને હો સાથી રે હો સાથી રે
કદી આંખોથી અળગી ના મેલુ તને હો
મારા હૈયાના ઝૂલે ઝુલાવુ તને હો
જો રડે તો રડીને હસાવું તને
જો રૂઠે તો હસીને મનાવું તને
સાથી રે હો સાથી રે

ભૂલુ દુનિયા ભલે ના ભુલાવુ તને હો
સાથી રે હો સાથી રે
ભૂલુ દુનિયા ભલે ના ભુલાવુ તને હો
મારી યાદોના ઝૂલે ઝુલાવુ તને હો
હું રડું તો રડું ના રડાવું તને
તું સતાવે ભલે ના સતાવું તને
સાથી રે હો સાથી રે (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ