મેંતો ઓઢી ચુંદલડી તારા નામની (સેડ)

 

ગીત: મેતો ઓઢી ચુંદલડી તારા નામની
ફિલ્મ: મેતો ઓઢી ચુંદલડી તારા નામની

બેના માંડવડે ચોરી રે રોપાણી
ભવોભવ ની પ્રીત આજે ગાંઠે રે બંધાણી
બની રે પૂજારણ હું તો મારા શ્યામની
પ્રીતનું પાનેતર ઓઢી બની રે સોહાગણ
તરસી સરિતા રે મારા રે મેરામણ
બની રે પૂજારણ હું તો મારા શ્યામની
મેતો ઓઢી ચુંદલડી તારા નામની
કોરસ: મેતો ઓઢી ચુંદલડી તારા નામની (૬)


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ