હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં



 ગીત: હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં


હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો

હો આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો

હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો

આંખો માં પાણી દિલમાં થયો બમણો

હે કઈ વાત થી રીસાણી ના મને હમજાણી

હો દગા બાજ બેવફા તું કેમ બદલાણી

હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં

હું તડપું રાતો માં તું બીજા ની બાહોમાં

હો જતા જતા જાનુ તે કર્યો ના લમણો

આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો


તારા ઈરાદા હતા જાનુડી ભૂંડા

ઘાવ આપી ગઈ દિલમાં ઊંડા

હો હો હો તારા ઈરાદા હતા જાનુડી ભૂંડા

ઘાવ આપી ગઈ દિલમાં ઊંડા

હો તારી પાછળ લુંટાણી મારી જિંદગી ની કમાણી

તે જોયા બંગલા ગાડી તારી નિયત બદલાણી

હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં

હું તડપું રાતો માં તું બીજા ની બાહો માં

હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો

આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો


હો આવતા જતા લોકો કરે છે વાતો

મોટો બંગલા માં તારી કપાઈ રાતો

હો હો હો આવતા જતા લોકો કરે છે વાતો

મોટો બંગલા માં તારી કપાઈ રાતો

હો મારા ઓતેડા ની હાયો તને લાગશે દગાળી

તે મને છોડી દીધો મારા ઝૂંપડા રે બાળી

હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં

હું તડપું રાતો માં તું બીજા ની બાહોમાં

હો જતા જતા જાનુ તે કર્યો ના લમણો

આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો

હે કઈ વાત થી રીસાણી ના મને હમજાની

હો દગો બાજ બેવફા તું કેમ બદલાણી

હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં

હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો

હો આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો

હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ