ટપલી ચંપી



ગીત : ટપલી ચંપી
ફિલ્મ: પ્રેમ રંગ

અગડમ બગડમ ભમ્મર ચકડમ (૨)
ઈકડમ તીકડમ માથું રગડમ
ટપલી ચંપી ટપલી ચંપી ટપલી ચંપી મારી (૨)
ટપલી ચંપી ટપલી ચંપી ટપલી ચંપી મારી (૨)
હે ગાવુ બજાવું મોજ કરાવું (૨)
તન મન કેરા દુઃખ ભગાવું
આપ કહો તો માલિક મારા ચાંદો સુરજ તોડી લાવું
ગાવુ બજાવું મોજ કરાવું
તન મન કેરા દુઃખ ભગાવું
આપ કહો તો માલિક મારા ચાંદો સુરજ તોડી લાવું
હે ટપલી ચંપી ટપલી ચંપી ટપલી ચંપી મારી (૨)
ટપલી ચંપી ટપલી ચંપી ટપલી ચંપી મારી (૨)

મારી ચંપી તો એવી મજાની
તાકાત આપે મોટા ગજાની
અરે બુઢ્ઢા ને આવે જવાની
ના જરૂરત કોઈ દવાની
અરે ખાટી મીઠી નીંદર આવે
રાતે મીઠા સપના લાવે
હા હાથોમાં મારા એવી કરામત
દિવસભરનો થાક ઉતારે
ભમ્મર ચક્કર ખેચી પકડ હાથ મારો જો હું લગાડું
ગાવુ બજાવું મોજ કરાવું (૨)
તન મન કેરા દુઃખ ભગાવું
આપ કહો તો માલિક મારા ચાંદો સુરજ તોડી લાવું

હે ટપલી ચંપી ટપલી ચંપી ટપલી ચંપી મારી (૨)
ટપલી ચંપી ટપલી ચંપી ટપલી ચંપી મારી (૨)

મારી ચંપીમાં એવો છે જાદુ
શુક લકડી બને કાદુ
જ્યારે નીતારું તેલ ની ધારા
દુઃખ ભગાડું સૌના સારા
સૌથી સુંદર આપશો માલિક મારા પ્યારા વાલા દુલારા
બસ એટલા છે ઓરતા મારા મોત આવે તો ચરણે તમારા
છૂટે જો દુનિયા છૂટે સારી એક રૂઠે ના માલિક મારા
ગાવુ બજાવું મોજ કરાવું (૨)
તન મન કેરા દુઃખ ભગાવું
આપ કહો તો માલિક મારા ચાંદો સુરજ તોડી લાવું
હું ટપલી ચંપી ટપલી ચંપી ટપલી ચંપી મારી (૨)
ટપલી ચંપી ટપલી ચંપી ટપલી ચંપી મારી (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ