જો સમજો તો હું સમજાવું



ગીત: જો સમજો તો હું સમજાવું
ફિલ્મ: પ્રેમ રંગ

અડકો દડકો દહીં દડુકો (૨)
પિલું પાકે સરોવર ગાજે
ઉલ મુલ ધતુરા ના ફૂલ
સાકર શેરડી ખજૂર
અરે ભાઈ તમારા સૈયા છોકરા જાગે છે કે ઊંઘે છે
જાગે છે કે ઊંઘે છે
અરે ઢોલ વગાડું
નાચ દેખાડું
અરે બોલો શું કમાલ કરાવું
એ કાલી કલકત્તે વાલી તેરા વચન ના જાયે ખાલી
તો બચ્ચા લોગ બજાઓ તાલી

અરે જો સમજો તો હું સમજાવું
દુનિયા અહીં બતાવું
ઝીરો માંથી હીરો બનાવું ભગરી ભેંસ નચાવું
ઓ મારા ભાઈઓ ઓ મારી બુનો
ઓ મારા કાકાઓ ઓ મારી કાકીઓ
અરે બોલો માસી બતાવું
અરે હા હા મારા રોયા બતાવ બતાવ

મોટાને હું મોજ કરાવું નાના ને હું ગેલ કરાવું
રડતા ને તો હું હસાવું હા હા અરે મસ્તીમાં તો હું ભાન ભુલાવું

અરે હું છું રામલો હું નખરાળો વગાડો ઢોલ અને તાલો
અરે સાથે પૈસા પણ વરસાવો અમને ના તરસાવો
ઓ મારા મામા ઓ મારી મામીઓ
તે મારા માસા ઓ મારી માસીઓ

બોલો બોલો કાકા બતાવું
હા હા મારા પોયરા બતાવ બતાવ જલ્દી બતાવ

રૂમ્મક જુમ્મક રૂમ્મક જુમ્મક (૨)
નાચે જમોરા ઠુમ્મક ઠુમ્મક
તમે બધા આગળ ખીચકો
બતાવું છું તમને ડિસ્કો
બોલ જમુરે ખેલ દિખાયેગા
દિખાયેગા
યે પાકીટ સે નોટ નિકાલેગા
નિકાલેગા
એ ચશ્મિસ ચચુ
ચશ્મિસ ચચ્ચુ બિલાડીનું બચ્ચું
ખાલુ થશે તારું ખીચું
એ કાલી કલકત્તે વાલી તેરા વચન ના જાયે ખાલી
તો બચ્ચા લોગ બજાઓ તાલી
તને તારી દીકરી ના સમ
તને તારા દીકરાના સમ
તને તારી માના સમ
તમને તમારી કુળદેવી ના સમ
ઓ સલામ ભાઈઓ સલામ બહેનો
સલામ સલામ
ઓ સલામ કાકાઓ અરે કાકિઓ તમને પણ સલામ
સલામ મામાઓ એ વાલી મામીઓ તમને પણ સલામ
અરે મારા ડોસાઓ તમને પ્રણામ પ્રણામ
ડોશીમા તમને પણ સલામ

અડકો દડકો દહીં દડુકો (૨)
પિલું પાકે સરોવર ગાજે
ઉલ મુલ ધતુરા ના ફૂલ
સાકર શેરડી ખજૂર
અરે ભાઈ તમારા સૈયા છોકરા જાગે છે કે ઊંઘે છે
જાગે છે કે ઊંઘે છે
અરે ઢોલ વગાડું
નાચ દેખાડું
અરે બોલો શું કમાલ કરાવું
એ કાલી કલકત્તે વાલી તેરા વચન ના જાયે ખાલી
તો બચ્ચા લોગ બજાઓ તાલી

અરે જો સમજો તો હું સમજાવું
દુનિયા અહીં બતાવું
ઝીરો માંથી હીરો બનાવું ભગરી ભેંસ નચાવું
ઓ મારા ભાઈઓ ઓ મારી બુનો
ઓ મારા કાકાઓ ઓ મારી કાકીઓ
અરે બોલો માસી બતાવું
અરે હા હા મારા રોયા બતાવ બતાવ

મોટાને હું મોજ કરાવું નાના ને હું ગેલ કરાવું
રડતા ને તો હું હસાવું હા હા અરે મસ્તીમાં તો હું ભાન ભુલાવું

અરે હું છું રામલો હું નખરાળો વગાડો ઢોલ અને તાલો
અરે સાથે પૈસા પણ વરસાવો અમને ના તરસાવો
ઓ મારા મામા ઓ મારી મામીઓ
તે મારા માસા ઓ મારી માસીઓ

બોલો બોલો કાકા બતાવું
હા હા મારા પોયરા બતાવ બતાવ જલ્દી બતાવ

રૂમ્મક જુમ્મક રૂમ્મક જુમ્મક (૨)
નાચે જમોરા ઠુમ્મક ઠુમ્મક
તમે બધા આગળ ખીચકો
બતાવું છું તમને ડિસ્કો
બોલ જમુરે ખેલ દિખાયેગા
દિખાયેગા
યે પાકીટ સે નોટ નિકાલેગા
નિકાલેગા
એ ચશ્મિસ ચચુ
ચશ્મિસ ચચ્ચુ બિલાડીનું બચ્ચું
ખાલુ થશે તારું ખીચું
એ કાલી કલકત્તે વાલી તેરા વચન ના જાયે ખાલી
તો બચ્ચા લોગ બજાઓ તાલી
તને તારી દીકરી ના સમ
તને તારા દીકરાના સમ
તને તારી માના સમ
તમને તમારી કુળદેવી ના સમ
ઓ સલામ ભાઈઓ સલામ બહેનો
સલામ સલામ
ઓ સલામ કાકાઓ અરે કાકિઓ તમને પણ સલામ
સલામ મામાઓ એ વાલી મામીઓ તમને પણ સલામ
અરે મારા ડોસાઓ તમને પ્રણામ પ્રણામ
ડોશીમા તમને પણ સલામ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ