ઝરમરીયા ઝાલા



ગીત : ઝરમરીયા ઝાલા
ફિલ્મ: રાધા તારા વિના મને ગમતું નથી

ડંકો વાગ્યો ને લશ્કર ઉપડ્યું ઝરમરિયા ઝાલા
હાલી વિક્રમભાઈ ની જાન રે ઝરમરિયા ઝાલા

જાગો જાગો શુરવીરો જાવુ જાનમાં રે
જાવુ જાનમાં રે વેવાઈ ના ગામમાં રે (૨)
જાગો જાગો શુરવીરો જાવુ જાનમાં રે
વેવાઈ છે માથાનો ફરેલો ઝરમરિયા ઝાલા
વેવાઈ નો ફાકો રે ઉતારો ઝરમરીયા ઝાલા

હા માથા વાઢી નાખીશું કે વઢાવશું રે
લાડી લાવીશું રે ને પાછા આવશું રે (૨)
માથા વાઢી નાખીશું કે વઢાવશું રે
લાડી લઈને વેલેરા પાછા આવશું રે (૭)


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ