દલડુ ધક ધક ધડકે



ગીત: દલડુ ધક ધક ધડકે
ફિલ્મ: રાધા તારા વિના મને ગમતું નથી


દિલ મેં કૈસી આગ લગી ઔર મનવા વ્યાકુલ હોએ (૨)
જોગન બની તેરી પ્રીત મે તન મન તુજમે ખોએ

કોરસ: દલડુ ધક ધક ધડકે હોઠે લાલી ચમ ચમ ચમકે
તારા નેણો ની શું નિરખે અલી કેને
શું બબાલ થઈ જાય
કેમ રે બતાવું હું તો કહેતા શરમાવું
દિલની વાતોના કોઈને કહેવાય
ના બબાલ થઈ જાય

કોરસ: આખો રાતી છોળ તારું હૈયું હાલક ડોલ
તારી પકડાઈ ગઈ છે બોલ અલ્યા કેને
શું બબાલ થઈ જાય
એ આખો રાતી છે સારી રાતો જાગી છે
સાચું કહું છું ના સમજો લોલમ લોલ
ના બબાલ નથી ના

કોરસ: શાને રે ભીંજાણી તારી ચુંદલડી કોરી
શાને રે વિખાણી તારા અંબોડા ની વેણી
હો નારે સતાઓ જાઓ મેલી દો કેડલો
ભલે ભીંજાણી એની ચુંદડી
કોરસ: કેવા રે ફસાણા જોને પકડાણી ચોરી
ચોરીના કિધી સાચી પ્રીત્યું છે બાંધી
પ્રીત્યું ની ઓઢી લ્યો ઓઢણી
સખીઓ સતાવે મને ડર રે બહુ લાગે
આજે જવા દે મળીશું પાછા કાલ
અરે ના ના ના ના
ના બબાલ થઈ જાય
ના ના બબાલ થઈ જાય

કોરસ: જોને રે વિચારો કેવી ચાલે ચોરા ચોરી
તોય ના માને પહેલી નખરાળી છોરી
એ નટખટ નશીલી તારી મીઠી અદાઓ
જોઈને હોશ ઉડી જાય ઉડી જાય
કોરસ: જોને રે વિચારો કેવી ચાલે ચોરા ચોરી
હા જોબનીયુ કુણું મારી કાયા કુવારી
જોબનીએ લાગી છે લાય મીઠી લાય
હા દિલમાં લાગી છે મારા દિલમાં લાગી છે
તારા પ્રીતુ ની આગ તો બુજાવ
અરે ના બબાલ થઈ જાય
અરે ના બબાલ નહીં થાય
અરે ના ના બબાલ થઈ જાય
અરે ના ના ના ના બબાલ નહીં થાય

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ