બાંધી લ્યો ને હો રાજ



ગીત: બાંધી લ્યો ને હો રાજ
ફિલ્મ: રાધા તારા વિના મને ગમતું નથી

બાંધી લ્યો ને હો રાજ પ્રીતલડી (૨)
હું તો પલ પલ જોઉં તારી વાટ ઓઢી લ્યો રાજ ચુંદલડી (૨)
બાંધી બાંધી હો રાજ પ્રીતલડી (૨)
હે મારું હૈયું ઝંખે તારો સાથ ઓઢાડો રાજ ચુંદલડી (૨)
બાંધી લ્યો ને હો રાજ પ્રીતલડી

ઓ સાજણ માંગુ તારો સાથ
ઓ સજની દઈ દે તારો હાથ (૨)
હું શ્યામ ને તું રાધા
લઈ સાજણ નું નામ ઓઢી લ્યો રાજ ચુંદલડી (૨)
બાંધી બાંધી હો રાજ પ્રીતલડી

દુનિયા રૂઠે પ્રીત ના તૂટે છુટશે ના સથવારો
મારી આ પ્રીતનો એક તું કિનારો
રા....ના રાધા
દુનિયા રૂઠે પ્રીત ના તૂટે છુટશે ના સથવારો
મારી આ પ્રીતનો એક તું કિનારો
તું ચાંદ હું ચકોરી
બાંધી લ્યો ને હો રાજ પ્રીતલડી (૨)
હે મારું હૈયું ઝંખે તારો સાથ ઓઢાડો રાજ ચુંદલડી (૨)
બાંધી બાંધી હો રાજ પ્રીતલડી
હે ગોરી ભવ ભવ રહેશું રે સંગાથ ઓઢી લ્યો રાજ ચુંદલડી

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ