ગીત: માયા તે લગાડી
ફિલ્મ: રસિયા તારી રાધા રોકાણી રણમાં
માયા તે લગાડી સાજણ માયા તે લગાડી (૨)
દલડા માં પ્રીતડી જગાડી સાજણ મને માયા તે લગાડી (૨)
માયા તે લગાડી ગોરી માયા તે લગાડી (૨)
દલડા માં પ્રીતડી જગાડી ગોરી મને માયા તે લગાડી (૨)
માયા તે લગાડી સાજણ માયા તે લગાડી
માયા તે લગાડી ગોરી માયા તે લગાડી
હો જુરી જુરી વાટ જોતી સાજણ હું ડેલીએ
ક્યારે આવે સાજણ મારા મન નાં મંદિરીયે
ગોરી તને રાખું મારા મનડા ની મેડીએ
પ્રેમથી પોઢાડું તને દલડા ની ડેલીએ
ના ના નારે મારી નીંદર તે બગાડી સાજણ મને માયા તે લગાડી
દલડા માં પ્રીતડી જગાડી ગોરી મને માયા તે લગાડી
હો માયા તે લગાડી સાજણ માયા તે લગાડી
હા માયા તે લગાડી ગોરી માયા તે લગાડી
હો હર પળ ગોરી તમે યાદ બહુ આવતા
યાદ મને આવી મારા દલને દુભાવતા
હો ક્યોને મારા સાયબા આવુ શાને સંભળાવતા
તમને મેં માન્યા મારા દલડા ના દેવતા
દલડાને દલડા થી લગાડી ગોરી મને માયા તે લગાડી
હો દલડા માં પ્રીતડી જગાડી સાજણ મને માયા તે લગાડી
હા માયા તે લગાડી ગોરી માયા તે લગાડી
હા માયા તે લગાડી સાજણ માયા તે લગાડી
દલડા માં પ્રીતડી જગાડી ગોરી મને માયા તે લગાડી
હો દલડા માં પ્રીતડી જગાડી સાજણ મને માયા તે લગાડી
માયા તે લગાડી ગોરી માયા તે લગાડી
હો હો માયા તે લગાડી સાજણ માયા તે લગાડી
માયા તે લગાડી ગોરી માયા તે લગાડી
હો હો માયા તે લગાડી સાજણ માયા તે લગાડી

0 Comments