મોલ પધારો રાજ



ગીત: મોલ પધારો રાજ 

ફિલ્મ: મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર


મોલ પધારો રાજ (૨)

તમે સોના ની શરણાયે મોલ પધારો રાજ

કોરસ: તમે સોના ની શરણાયે મોલ પધારો રાજ


મોલ પધારો રાજ

તમે ઢોલ ત્રંબાળું ના તાલે મોલ પધારો રાજ

કોરસ:તમે ઢોલ ત્રંબાળું ના તાલે મોલ પધારો રાજ


મોલ પધારો રાજ (૨)

તમે કિયા ભાઈ ના મોભી મોલ પધારો રાજ

કોરસ: તમે કિયા ભાઈ ના મોભી મોલ પધારો રાજ


મોલ પધારો રાજ

તમેં સવજીભાઈ ના મોભી મળ પધારો રાજ 

કોરસ: તમેં સવજીભાઈ ના મોભી મળ પધારો રાજ 


મોલ પધારો રાજ (૨)

તમે કંકૂ ને ચોખલીયે મોલ પધારો રાજ

કોરસ: તમે કંકૂ ને ચોખલીયે મોલ પધારો રાજ

મોલ પધારો રાજ

તમે સોના ની શરણાયે મોલ પધારો રાજ


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

  1. Play Betway Online Casino in South Africa
    Online casino Betway is a high-quality online casino. The 메리트 카지노 쿠폰 casino offers high-quality casino games from top providers in South choegocasino Africa. With 온카지노 a high

    જવાબ આપોકાઢી નાખો