પરણ્યા વિના કેમ ચાલશે



ગીત: પરણ્યા વિના કેમ ચાલશે

ફિલ્મ: મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર


હે એવા કલયુગ ના વાયરા વાયા મીનાબેન પરણ્યા વિના કેમ ચાલશે

કો: હે એવા કલયુગ ના વાયરા વાયા મીનાબેન પરણ્યા વિના કેમ ચાલશે

હો એવા સરકારી કાયદા આવ્યા મીનાબેન પરણ્યા વિના કેમ ચાલશે

કો: હો એવા સરકારી કાયદા આવ્યા મીનાબેન પરણ્યા વિના કેમ ચાલશે

હો પરણ્યા વિના કેમ ચાલશે


હે તારા મેંદી મુકેલા હાથ રે રૂડી લાગે જીજાજી ની સાથ રે

તારા મેંદી મુકેલા હાથ રે રૂડી લાગે જીજાજી ની સાથ રે

હવે મેલો રીસામણા માનો બેની બા પરણ્યા વિના કેમ ચાલશે

કો: એવા કલયુગ ના વાયરા વાયા મીનાબેન પરણ્યા વિના કેમ ચાલશે

હો હો પરણ્યા વિના કેમ ચાલશે


હે તારું ઘૂંઘટ માં મુખડું મલકાય રે  હો તારી આંખડી માં અમૃત છલકાય રે

તારું ઘૂંઘટ માં મુખડું મલકાય રે  હો તારી આંખડી માં અમૃત છલકાય રે

તમે મેલો રીસામણા માનો બેની બા પરણ્યા વિના કેમ ચાલશે

કો: એવા કલયુગ ના વાયરા વાયા મીનાબેન પરણ્યા વિના કેમ ચાલશે

હો હો પરણ્યા વિના કેમ ચાલશે

કો: હો હો પરણ્યા વિના કેમ ચાલશે

હો હો પરણ્યા વિના કેમ ચાલશે

કો: હો હો પરણ્યા વિના કેમ ચાલશે


mp3 songs


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ