ડાયો ડમરો



ગીત: ડાયો ડમરો

ફિલ્મ: મૈયર નો માંડવો પ્રીત નું પાનેતર


હે ડાયો ડમરો બેઠો કેવો લાગે રે વરરાજા

બેની તમારા સાસરિયા માં ગાંડા છે બહુ જાજા

હે બેની તમારે સાસરે જાવું પડશે એકલું

કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા

કોરસ: કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા

હે ફિલ્મ જોવા જાશો નય ખોટી ફેશન કરશો નય

કોરસ: ખોટા ખર્ચા કરશો નય સાસરીયા ના રાજ માં

હે બેની તમારે સાસરે જાવું પડશે એકલું

કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા

કોરસ: કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા


કોરસ: હે ડાયો ડમરો બેઠો કેવો લાગે રે વરરાજા

બેની તમારા સાસરિયા માં ગાંડા છે બહુ જાજા


હે ગોળા ગુલ્ફી ખાશો નય પાણીપુરી ખાશો નય

સોડા લેમન પીશો નય સાસરીયા ના રાજ મા

કોરસ: સોડા લેમન પીશો નય સાસરીયા ના રાજ મા

હે બેની તમારે સાસરે જાવું પડશે એકલું

કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા

કોરસ: કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા


હે ગોગલ્સ પેરી ફરશો નય સેન્ડલ પેરી ફરશો નય

લટકા મટકા કરશો નય સાસરીયા ના રાજ મા

કોરસ: લટકા મટકા કરશો નય સાસરીયા ના રાજ મા

એય હોય બેની તમારે સાસરે જાવું પડશે એકલું

કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા

કોરસ: કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા

બેની તમારે સાસરે જાવું પડશે એકલું

કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા

કોરસ: કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા


એ એકલા ફરવા જશો નય દેખા દેખી કરશો નય

ઝઘડા કોઈ દિ કરશો નય સાસરીયા ના રાજ મા

કોરસ: ઝઘડા કોઈ દિ કરશો નય સાસરીયા ના રાજ મા

હા બેની તમારે સાસરે જાવું પડશે એકલું

કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા

કોરસ: કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા

એ કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા

કોરસ: કરવા પડશે ઘરના કામ સાસરીયા ના રાજ મા (૨)


mp3 songs

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ