એક જનમ નહિ



ગીત: એક જનમ નહિ

ફિલ્મ: મેંતો પાલવડે બાંધી પ્રીત


એક જનમ નહિ હર જનમારે હારોહાર તારી સાયબા (૨) હો

તું ચાંદલીયો મારો હું તારી ચકોરી (૨)

એ તારો મારો સથવારો (૨) ભવ ભવ નો ઓ રૂપાળી સાજણા

હું ચાંદલીયો તારો તું મારી ચકોરી


ઓ હૈયે વાગે હરપળ ગોરી હો તારા નામ ની જાલર રે

તારા નામ ની જાલર રે

પ્રીત નગર નું તું મંદિર હું (હો ૨) સાજણ તારા ગીત રે

સાજણ તારા ગીત રે

ઓ હૈયે વાગે હરપળ ગોરી હો તારા નામ ની જાલર રે

તારા નામ ની જાલર રે

હો વાલમ તારા એક જ વેણે (૨) જીવડો જાશું હારી સાયબા હો

તું ચાંદલીયો મારો હું તારી ચકોરી

હું ચાંદલીયો તારો તું મારી ચકોરી


હો પાલવડા ના હરધા ગાવા હો સાજણ તારા ગીત રે

સાજણ તારા ગીત રે

હો ભેળા જીવશું ભેળા મરશું (૨) પ્રેમ તણી આ રીત રે

પ્રેમ તણી આ રીત રે

હો પાલવડા ના હરધા ગાવા હો સાજણ તારા ગીત રે

સાજણ તારા ગીત રે

હો પ્રેમ ના ભૂખ્યા પ્રેમ ને કાજે (૨) ખાશું રે કટારી સાજણા હો

હું ચાંદલીયો તારો તું મારી ચકોરી (૨)

હો  તારો મારો સથવારો હો  (૨) ભવ ભવ નો ઓ રૂપાળા સાયબા હો

તું ચાંદલીયો મારો હું તારી ચકોરી (૨)


mp3 song


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ