સાયબા આવા મેણા


 

ગીત: સાયબા આવા મેણા

ફિલ્મ: મેંતો પાલવડે બાંધી પ્રીત


હે સાયબા આવા મેણા નાં બોલ (૨)

નાજુક હું નાર આવે રે લાજ સાજણજી મેલી દયો છેડલો

કોરસ: નાજુક હું નાર આવે રે લાજ સાજણજી મેલી દયો છેડલો

હે ગોરી તારો ઘૂંઘટડો ખોલ (૨)

કે નાજુક હું નાર આવે રે લાજ સાજણજી મેલી દયો છેડલો


એ સોના ની શરણાયું એવી કળાયું રે (૨)

હાથી દંતા ગોરી ચૂડલા પેરાવું રે

એ ચૂડલા પેરી પન  પાતળી ઠુમકે હાલો રે

એ જારે એલા જાદુગર છેલ (૨)

નય પેરુ જા ચૂડલા તારા સાજણજી મેલી દયો છેડલો

એ જોવા દયો ને મુખલડું રે લાગ્યો  અમને તારો નેડલો


એ મન ગમતી સોના ની મેડી ચણાવી દે (૨)

મેડી માં રૂપ ની ખાટ્યું બંધાવી દે

એ મેડીએ આવી રૂપલા ખાટે હરખે જુલુ રે

હે હેતે તને જુલાવું રોજ (હે ગોરી) (૨) 

હે તું છે મારા ચિતડા ની ચોર લાગ્યો  અમને તારો નેડલો (૨)

હે રાખું તને કમખા ની કોર (૨)

તું છે મારા મનડા નો મોર લાગ્યો દલ ને તારો નેડલો

તું છે મારા ચિતડા ની ચોર લાગ્યો  અમને તારો નેડલો

હે લાગ્યો દલ ને તારો નેડલો

હા હા લાગ્યો  અમને તારો નેડલો

હે લાગ્યો દલ ને તારો નેડલો


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ