મેના રાણી


 

ગીત: મેના રાણી


હો પાતળી કમર હરણી જેવી ચાલ રે

કે મેના રાણી મન માં વસી રે

હો જોઈ એને દલ ના ડોલ્યા તાર રે

કે મેના રાણી મન માં વસી રે

હો અણીયાળી આંખ નો નેડો મને લાગ્યો

ચટક્ન્તી ચાલ જોઈ ઝટકો મને લાગ્યો

અરે બની ગઈ છે એતો મારી જાન રે

કે મેના રાણી મન માં વસી રે

હો પાતળી કમર હરણી જેવી ચાલ રે

કે મેના રાણી મન માં વસી રે


હો સોથી આવી  નમણી નાર મારા ર મલક માં

સોય ના જોઈ મેંતો એના જેવી રે જગ માં

હો હૈયું હરખી ને મારું રહે નહિ હાથ માં

મોનતું નથી મન મારું બીજી કોઈ વાત માં

અરે ચાંદ શરમાય એવો લટકો એનો લાગ્યો

મારી બનાવવાનો ઉમળકો રે જાગ્યો

હો માયા લાગી મને એના રૂપ ની

કે મેના રાણી મન માં વસી રે

હો પાતળી કમર હરણી જેવી ચાલ રે

કે મેના રાણી મન માં વસી રે


અરે કાળા ભમ્મર વાળ એના કાજાલાયાળી આંખડી

તારીફ શું કરું હવે હું તો એના શોખ ની

હો લાગે મુસ્કાન મને જબરી એના હોઠ ની

થઇ જ્યો મને પ્રેમ એની હારે હાચા દિલ થી

ઓ મોની લીધી મેંતો એને રુદિય ની રાણી

ભરવા છે એને મારા ઘર નાં રે પોણી

હો કેતા જજો મળશું કિયા ગોમ રે 

કે તમે મારા મન માં વસ્યા રે

હો પાતળી કમર હરણી જેવી ચાલ રે

કે મેના રાણી મન માં વસી રે 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ