દિલ ને દુશ્મન ના આપે



ગીત: દિલ ને દુશ્મન ના આપે

હો દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગઈ
હો દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગઈ (૨)
જેને જોઈ હસતો તો આજ એ રડાવી ગઈ
હો દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગઈ (૨)
જેને જોઈ હસતો તો આજ એ રડાવી ગઈ
દિલ મારૂ તોડી ગઈ સાથ મારો છોડી ગઈ (૨)
હો દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગઈ

હો તારા કારણે મારા યારો ની યારી ગઈ
તને પ્રેમ કરવો એ ભૂલ મારી મોટી થઈ
હો હો જીંદગી જેર બનાવી જાણું તું હાલી ગઈ
તું હાલી ગઈ ને આજે દુનીયા રાજી થઈ
મને કોઈ નો ગમ નથી, એક તારો ગમ છે (૨)
હો દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગઈ (૨)
જેને જોઈ હસતો તો આજ એ રડાવી ગઈ
જેને જોઈ જીગો હસતો તો આજ એ રડાવી ગઈ

હો એકવાર કિધુ હોત તેતો મને પ્રેમ થી
હસતાં હાલ્યો જાત તારી જીંદગી થી
હો હો ખોટું ના લગાડતો હું કોઈ તારી વાત થી
કર્યો હતો પ્રેમ મેતો સાચા રે દિલ થી
મે કરી તી વફાઈ તે કરી બેવફાઇ (૨)
હો દિલ ને દુશ્મન ના આપે એવા ઘાવ આપી ગઈ (૨)
જેને જોઈ હસતો તો આજ એ રડાવી ગઈ (૩)


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ