ટાઇટલ

ગીત: ટાઇટલ
ફિલ્મ: હીરો 786

દિલ નો હું દીવાનો દિલ થી દિલદાર છું
યારો નો હું યાર શત્રુ માટે દિલદાર છું
સૌના દિલ માં સમાયો, સૌન આદિલ જીતનારો (૨)
ખોટું ના કરનારો સાચી રાહે ચાલનારો
દુનિયા થી ના હું ડરનારો
હીરો હિરો હીરો  હીરો, સેવન એઇટ સિક્સ (૩)

માન આપે માન આપું શાન થી જીવનારો (૨)
સામે પડે એને ના છોડ નારો
સૌના દિલ માં સમાયો, સૌન આદિલ જીતનારો (૨)
ખોટું ના કરનારો સાચી રાહે ચાલનારો
દુનિયા થી ના હું ડરનારો
હીરો હિરો હીરો  હીરો, સેવન એઇટ સિક્સ (૩)

ચારે બાજુ બસ એક મારી થાય વાતો (૨)
આંધી તુફાન સામે હું લડનારો
સૌના દિલ માં સમાયો, સૌન આદિલ જીતનારો (૨)
ખોટું ના કરનારો સાચી રાહે ચાલનારો
દુનિયા થી ના હું ડરનારો
હીરો હિરો હીરો  હીરો, સેવન એઇટ સિક્સ (૩)



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ