ક્યારે મળીશું


ગીત: ક્યારે મળીશું

હો ક્યારે મળીશું હવે ક્યારે મળીશું
હો ક્યારે મળીશું હવે ક્યારે મળીશું (૨)
આવતા જન્મારે પાછા મળીશું
ઓ  હો ક્યારે મળીશું હવે ક્યારે મળીશું (૨)
આવતા જન્મારે પાછા મળીશું
હો રાત દિવસ તને યાદ કરીશું (૨)
આવતા જન્મારે પાછા મળીશું
હો છૂટી ગયો સાથ તારો, રહી ગયો હું નોધારો
શું હતો વાંક મારો, કેમ જશે આ જન્મારો, છોડી તમે ચાલ્યા ગ્યા
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું (૨)
આવતા જન્મારે પાછા મળીશું
હો આવતા જન્મારે એ વાલી પાછા મળીશું

હો પ્રેમ પંખીડા ની જોડી હતી,
વાતો ઘણી ને રાતો થોડી હતી
હે દિવસો મિલન ના ને શમણાં ની રાત,
યાદ ઘણી આવે મને મીઠી મુલાકાત
હંસો ની જોડી તૂટી, મુજથી રૂઠી
શું હતી પ્રીતડી જૂઠી,કેમ રે દુનિયા રે લૂટી, છોડી તમે ચાલ્યા ગ્યા
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું (૨)
આવતા જન્મારે પાછા મળીશું
હો જન્મો જન્મ તને પ્રીતડી કરીશું (૨)
આવતા જન્મારે એ વાલી પાછા મળીશું
હો આવતા જન્મારે પાછા મળીશું

હો જાન જોડી માંડવે હું આવ્યો હતો,
ખુશીઓ ની સોગાત લાવ્યો હતો
એ પ્રેમ રંગોળી તેતો રંગી હતી,
તુજ પુજા મારી તુજ બંદગી હતી
એ તું હતી દિલ ની રાણી, છોડી ગઈ પ્રેમ કહાણી
આભ માં જય સંતાણી, અખ માં છલકયા પાણી, છોડી તમે ચાલ્યા ગ્યા
ક્યારે મળીશું હવે ક્યારે મળીશું (૨)
આવતા જન્મારે પાછા મળીશું
હો યાદ માં તારી હવે રોજ રડીશું (૨)
આવતા જન્મારે પાછા મળીશું
હો આવતા જન્મારે પાછા મળીશું (૪)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ