ઢોરા માથે ઝૂપડી

ગીત: ઢોરા માથે ઝૂપડી
ફિલ્મ: હીરો 786

ઢોરા માથે ઝૂપડી રે (૨) ખીજડેરી ઠંડી ઠંડી છાવ (૨)
મારો રંગીલો મારવાડ દેશ (હો) (૨)
ઢોરા માથે ઝૂપડી રે (હો) (૨)

સૂરા સંત ની ધરતી મારી, ધન્ય ધરા પર જવું વારી
રણુજા ના ધણી રામદેવ જય હો  મારા બાબરી
ધોળા મારૂરી અમર કહાણી (૨) દુનિયા આખી ગાવે
ઢોરા માથે ઝૂપડી રે (૨) ખીજડેરી ઠંડી ઠંડી છાવ (૨)
મારો રંગીલો મારવાડ દેશ (હો) (૨)
ઢોરા માથે ઝૂપડી રે (હો) (૨)

વાત વચન મે રેનારા રાઠોડ મારા રણબંકા
ધરમ કાજે જીવ દેનારા માન શાન મે રેનારા
એશો પ્યારો દેશ હે મારો (૨) દુનિયા સે હે નિરાળો રે
ઢોરા માથે ઝૂપડી રે (૨) ખીજડેરી ઠંડી ઠંડી છાવ (હો) (૨)
મારો રંગીલો મારવાડ દેશ (હો) (૨)



 

  

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ