ચારે બાજુ જ્યાં જોવું

ગીત: ચારે બાજુ જ્યાં જોવું
ફિલ્મ: હીરો 786

હું છુ રંગીલી સૌના દલ ચોરનારી, સૌના દલ માં વસનારી
ચારે બાજુ જ્યાં (૨) જોવું ત્યાં મારી ચર્ચાયું થાય
ચર્ચાયું થાય
ચારે બાજુ જ્યાં  જોવું ત્યાં મારી ચર્ચાયું થાય (૨)
મારા જોબનીયા માં પ્રીતયુ ના દિલ ધક ધક થાય (૩)

હા મારા અંગે રે અંગ માં એક આગ છે (૨)
ઠંડી આગ ની દુનિયા માં માંગ છે (૨)
જાણે વર્ષા બની વર્ષે દલ માં
લાગે મૌસમ જવાન થઈ સંગ માં
મારૂ જોબન છલકાય રહ્યું ના રે રહેવાય
સહયું ના રે સહેવાય કહ્યું ના રે કહેવાય
મને કાઈ કાઈ કાઈ થાય
ચારે બાજુ જ્યાં (૨) જોવું ત્યાં મારી ચર્ચાયું થાય
ચર્ચાયું થાય
ચારે બાજુ જ્યાં  જોવું ત્યાં મારી ચર્ચાયું થાય (૨)
મારા જોબનીયા માં પ્રીતયુ ના દિલ ધક ધક થાય (૩)

કોઈ માને હું રૂપ નો કટકો
કોઈ માને જવાની નો ફટકો (૨)
કોઈ માને રંગીલી ફેશન વાળી
કોઈ મને કહે હું છુ કામણગારી
હું લટકાળી હું કામણગારી
હું ફેશનવાળી હું છું નખરાળી
મને કાઈ કાઈ કાઈ થાય
ચારે બાજુ જ્યાં (૨) જોવું ત્યાં મારી ચર્ચાયું થાય
ચર્ચાયું થાય
ચારે બાજુ જ્યાં  જોવું ત્યાં મારી ચર્ચાયું થાય (૨)
મારા જોબનીયા માં પ્રીતયુ ના દિલ ધક ધક થાય (૩)
ચારે બાજુ જ્યાં  જોવું ત્યાં મારી ચર્ચાયું થાય (૨)
મારા જોબનીયા માં પ્રીતયુ ના દિલ ધક ધક થાય (૬)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ