અમે પરવાના

ગીત: અમે પરવાના
ફિલ્મ: હીરો 786

અમે પરવાના આભે ઉદનારા
મન મોજી મતવાલા દિલવાળા (૨ )
આગ જ્વાળા ની સામે લડનારા આંધી તુફાથી ના ડરનારા
સામિ છાતી એ અમે લડનારા દુનિયા સામે ના જુકનારા
અમે પરવાના આભે ઉદનારા
મન મોજી મતવાલા દિલવાળા

આભ કેરા છત માં ને ધરતી કેરા ઘર માં ને રહીશું યારો ના અંતર માં
યારો કાજે દિલ થી આ જીવન કુરબાન ને જીવન સાચું યારો માં (૨)
આગ જ્વાળા ની સામે લડનારા આંધી તુફાથી ના ડરનારા
સામિ છાતી એ અમે લડનારા દુનિયા સામે ના જુકનારા
અમે પરવાના આભે ઉદનારા
મન મોજી મતવાલા દિલવાળા

દુનિયા ની અમીરી ને છોડી દીધી પળ માં ને અપનાવી યારો ની યારી
યારો ના સંગ માં ને રહેતા ઉમંગ માં ને દોસ્તો ને દુનિયા બનાવી (૨)
હે આગ જ્વાળા ની સામે લડનારા આંધી તુફાથી ના ડરનારા
સામિ છાતી એ અમે લડનારા દુનિયા સામે ના જુકનારા
અમે પરવાના આભે ઉદનારા
મન મોજી મતવાલા દિલવાળા (૨)
હે આગ જ્વાળા ની સામે લડનારા આંધી તુફાથી ના ડરનારા
સામિ છાતી એ અમે લડનારા દુનિયા સામે ના જુકનારા
અમે પરવાના આભે ઉદનારા
મન મોજી મતવાલા દિલવાળા (૨)



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ