ધન ધન મેલડી તારા ધામ



ગીત: ધન ધન મેલડી તારા ધામ
ફિલ્મ: ગોવિંદ ઠાકર રિક્ષાવાળો

એ મારી મેલડી હોય તો એ મારી સસોણાવળી હોય તો
મારા ગોવિંદ ઠાકોર ના કરા ની દેવી ખમાં ખમાં
એ માડી જાગજે જાગજે તને ખમાં

એ ધન ધન મેલડી તારા ધામ ને રે (કોરસ) (૨)
એ ધન ધન મેલડી તારા ધામ ને રે (કોરસ) (૨)
એ જેના માથે માં મેલડી નો હાથ છે રે (૨)
ધન ધન (૨) સસોણા ની માત ને રે (કોરસ)  (૨)

એ મેલડી રમે મારી મેલડી રમે  (રમે રમે)
એ મેલડી રમે માડી મેલડી રમે સસોણા વાળી   માં મેલડી રમે (કોરસ) (૨)
એ ભલે પવન ના વેગે આવે,
એ માડી ચુંદડી લાલ લહેરાવે
એ માં ઊગતા ની મેલડી આવે,
એ માં ભાગતો ની નાવડી તારે
એ ભલે દુશ્મન ચલાવે તલવારો
એ ભલે ગોળી નો થાય મારો
એ ભલે શેતાન હોય હજારો
એ માં મેલડી તારો સહારો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ