મારીએ ખેતર માં આંટો



ગીત: મારીએ ખેતર માં આંટો
ફિલ્મ: ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો

હેન્ડ મારીએ ખેતર માં આંટો
એ ત્યાં ખવરાવું શેરડી નો  સાઠો
અલી મારીએ ખેતર માં આંટો
 ત્યાં ખવરાવું શેરડી નો  સાઠો
એ છોડી બેહીજા, અરે અરે અરે બેહીજા
મારી ગાડી માં તને ફેરવું મેહોણા શેર માં
એ છોડી બેહીજા, અરે અરે અરે બેહીજા
મારી ગાડી માં તને ફેરવું ખેરાળું શેર માં
એ છોરા શેરડી તો મને બહુ ભાવે
એને જોઈ મારી જીભ લલસાવે (૨)
એ હેન્ડ બેહી જાવ એ હા બેહી જાવ
તારી ગાડી માં મને લઇ જા મેહોણા શેર માં
એ કહું છુ બેહી જા
મારી ગાડી માં તને ફેરવું મેહોણા શેર માં, બેહી જાને

એ ખેતર ની લેમડી નો ટાઢો ચ્હે વાયરો
તારા મારા પ્રેમ નો જોમ્યો છે ડાયરો
એ ભલે જોઈ ને અરે અરે અરે સોંભળ જોઈને
આખું ગોમ બળે અલી પ્રેમ કરવા માં મજા મળે
ભલે જોઈને આખી દુનિયા બળે
અલી પ્રેમ કરવા માં મજા મળે

એ ખેતર ના શેઢે મને વાગ્યો છે કાંટો
પિયુ પ્રેમ નો બાંધી ડે પોટો (૨)
એ છોરા જોજે અરે અરે અરે છોરા જોજે
મારી આ કાચી ઉમર હું જાણું છુ તારી સોસે નજર
પણ જોજે જરા મારી કાચી ઉમર હું જાણું છું તારી....


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ