મને માવતર મળે તો



ગીત: મને માવતર મળે તો
ફિલ્મ: ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો

મને માવતર મળે તો મેલડી જેવા મળજો
માડી મને માવતર મળજો મેલડી જેવા મળજો

મને માવતર મળજો તો મેલડી જેવા મળજો
મને આ ભવે મળ્યા માં ભવો ભવ મળજો
એતો કળયુગ ની જાગતી દેવ
આ જન્મે મળ્યા માં જન્મો જન્મ મળજો
મને માં બાપ મળે તો મેલડી માં મળજો

માં મેલડી મેલા મારશે અને અસૂરો નો કરશે નાશ (૨)
તારી આશ લઈ સંગ માં ચાલે ભગતો (૨)
હે માં મેલડી ના આવે ધામ દુખીયારા માનવિયો
એ મારી ચરસી માં તિરશૂલ લઈ ને ગરશો નય મોનવિયો (કો) (૨)
હે નાચી કૂદી ને બોલો માની જય જય જય  (૨)
એ મારી ચરસી માં તિરશૂલ લઈ ને ગરશો નય મોનવિયો (કો) (૨)
એ કોઈ આવશે લઈ ને મોનતા
માનું નોમ લઈ સંગ માં ચાલતા (૨)
મેલડી મેર કરશે ભઈ, મેલડી માં સહાય કરશે ભઈ (૨)
ભગતો ની વ્હારે સંતો ની વ્હારે
ભગતો ની વ્હારે વેલી ચડશે ભઈ આજ મારી મસાણી મેલડી થઈ
ભગતો ની વ્હારે વેલી ચડશે ભઈ આજ મારી મસાણી મેલડી માં 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ