તારા રૂપિયા નો ગુમાન

ગીત: તારા રૂપિયા નો ગુમાન
ફિલ્મ: ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો

અરે અરે અરે તારા રૂપિયા નો રૂપિયા નો રૂપિયા નો
એ તારા રૂપિયા નો ગુમાન મેલી દે છોરી
એ નખરાળી ઓ લટકાળી અરે એ છોગાળી હે લટકાળી
હે તારા રૂપિયા માં  રૂપિયા માં  રૂપિયા માં
એ તારા રૂપિયા માં  રેડ તું ટાઢું રે પોણી
એ નખરાળી ઓ લટકાળી અરે એ છોગાળી હે લટકાળી

નથી રૂપિયા થી રે આ જવાની રેવાની
આ જવાની તો કાલે જાતી રેવાની
આ રૂપિયા થી બાંધે ભલે તું બંગલા કે ગાડી
આ જવાની બજાર માં નય મળે ઓ રાણી
એ તને ધારુ તો ધારુ તો ધારુ તો
એ તને ધારુ તો ભરાવું મારા ઘર નું પોણી
એ નખરાળી ઓ લટકાળી અરે એ છોગાળી હે લટકાળી
એ તારા રૂપિયા નો રૂપિયા નો રૂપિયા નો
એ તારા રૂપિયા નો ગુમાન મેલી દે છોરી
એ નખરાળી ઓ લટકાળી અરે એ છોગાળી હે લટકાળી

હશે ભલે તારે બંગલા કે ગાડી
ભલે જગત ને કરાવતી હશે ગુલામી
તારા નોકર ચાકર પર ઓડર ચલાવતી
પણ છોડી ગોવિંદ ઠાકોર ની હડફેટ માં ના આવતી
એ તારા લટકાની મટકાની ઝટકાની
તારા ફેશન ની કરું રે ધૂળ ધોણી
એ નખરાળી ઓ લટકાળી અરે એ છોગાળી હે લટકાળીએ તારા રૂપિયા નો રૂપિયા નો રૂપિયા નો
એ તારા રૂપિયા નો ગુમાન મેલી દે છોરી
એ નખરાળી ઓ લટકાળી અરે એ છોગાળી હે લટકાળી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ