રિક્ષા ચલાવું વટ થી



ગીત: રિક્ષા ચલાવું વટ થી
ફિલ્મ: ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો

એ રિક્ષા ચલાવું વટ થી ને મારૂ ગોવિંદ ઠાકોર છે નોમ (૨)
એ જ્યાં મેલડી માં એવું મારૂ સસોણા  રૂડું ગોમ (૨)
એ રજવાડી મારૂ કુળ ને હુતો રાખુરે કેડે કટાર
એ રિક્ષા ચલાવું વટ થી ને મારૂ ગોવિંદ ઠાકોર છે નોમ

એ રખવાળો છુ બેન બેટી નો હું દુખીયા નો  છુ દાસ (૨)
એ માની પોતાના  હું દેતો સૌને રે સાથ (૨)
એ ગરીબ ની વેદના સમજુ હું બહુ દિલ નો છું રે દિલદાર
એ રિક્ષા ચલાવું વટ થી ને મારૂ ગોવિંદ ઠાકોર છે નોમ
એ પ્રાણ ભલે જાય બોલ્યા વચન મારા બાણ (૨)
અરે યારો નો યાર હું તો રિક્ષાવાળો દિલદાર
એ રિક્ષા ચલાવું વટ થી ને મારૂ ગોવિંદ ઠાકોર છે નોમ (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ