મને મર્સિડિજ લાગે



ગીત: મને મર્સિડિજ લાગે
ફિલ્મ: ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો

એ મને મર્સિડિજ લાગે તારી રિક્ષા
કે જ્યાર થી લવ થયો છે  (૨) (૨)
લવ થયો ચ્હે પ્રેમ થયો છે
રુદીએ  મારા તું  વાસી ગયો છે (૨)
તરો પ્રેમ મારા રોમે રોમે રમી રહ્યો છે
એ મને મર્સિડિજ લાગે તારી રિક્ષા
કે જ્યાર થી લવ થયો છે  (૨)
કહું છુ પ્રેમ થયો છે...

એ મારૂ માંડું તુજમાં લાગતું નથી,
તને જોઈને દિલ માં કઈ જાગતું નથી
એ છોરા માયા લગાડી કેમ આવતો  નથી
મારૂ કેવું છોરા કેમ માણતો નથી
ઓ કેમ માનું હું નખરાળી નાર
કે હાચો તને લવ થયો છે
કે હાચો તને લવ થયો છે 
લવ થયો છે હાચો પ્રેમ થયો છે
ચિત ચેન મારૂ તું ચોરી ગયો છે
અલ્યા હાચું કહું તું  મને ગમી ગયો છે
એ મને મર્સિડિજ લાગે તારી રિક્ષા
કે જ્યાર થી લવ થયો છે  (૨)

એ ગોરી દલડું તો આમ દેવાતું નથી
ઘણું કેવું છે મારે કેવતું નથી
એ પિયુ કહો તો પ્રાણ મારા આપી દઉં
તમ સાટું તો જગ આખું છોડી દઉં
એ મને વાગ્યા છે પ્રેમ ના બાણ
કે તારી હારે લવ થયો છે (૨)
ઘાયલ થયો છે પાગલ થયો છે (૨)
તારી પ્રીત નો નશો મને ચડી ગયો છે
એ મને મર્સિડિજ લાગે તારી રિક્ષા
કે જ્યાર થી લવ થયો છે  (૨)
કહું છુ પ્રેમ થયો છે...

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ