હાદ કરું ત્યાં આવજે મેલડી

ગીત: હાદ કરું ત્યાં આવજે મેલડી
ફિલ્મ: ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો

એ હાદ કરું ત્યાં આવજે મેલડી હાદ કરું ત્યાં આવજે
(કો)  હાદ કરું ત્યાં આવજે, હાદ કરું ત્યાં આવજે

આ બાળ છોરૂડા વિનવે માડી સમરે વેલી આવજે
બાળકો તોળા વિનવે માડી વખતે વેલી આવજે
એ હાદ કરું ત્યાં આવજે મેલડી હાદ કરું ત્યાં આવજે
(કો)  હાદ કરું ત્યાં આવજે, હાદ કરું ત્યાં આવજે
બાળક તોળા વિનવે માડી વખતે વેલી આવજે

એ હાજર હાકલે માડી
એ હાજર થાજે હાકલે માડી  હાજર થાજે હાકલે
(કો) હાજર થાજે હાકલે,હાજર થાજે હાકલે
એ હાજર થાજે હાકલે માડી  હાજર થાજે હાકલે
(કો) હાજર થાજે હાકલે,હાજર થાજે હાકલે
મારે ભીડ પડે ભગવતી તો તું ધોડતી વેલી આવજે (૨)
એ હાદ કરું ત્યાં આવજે મેલડી હાદ કરું ત્યાં આવજે
(કો)  હાદ કરું ત્યાં આવજે, હાદ કરું ત્યાં આવજે
એ હાદ કરું ત્યાં આવજે મેલડી હાદ કરું ત્યાં આવજે
બાળ છોરૂડા વિનવે માડી સમરે વેલી આવજે

એ મહા માયા મેલડી મારી  મહા માયા મેલડી
(કો)  મહા માયા મેલડી, મહા માયા મેલડી
એ મહા માયા મેલડી મારી  મહા માયા મેલડી
(કો)  મહા માયા મેલડી, મહા માયા મેલડી
એ વહમી વેળા હોય તો માડી ટાળવા વેલી આવજે (૨)
એ હાદ કરું ત્યાં આવજે મેલડી હાદ કરું ત્યાં આવજે
(કો)  હાદ કરું ત્યાં આવજે, હાદ કરું ત્યાં આવજે
એ હાદ કરું ત્યાં આવજે મેલડી હાદ કરું ત્યાં આવજે
બાળ છોરૂડા વિનવે માડી સમરે વેલી આવજે
એ બાળક તારા વિનવે માં હાકલે વેલી આવજે
(કો) બાળ છોરૂડા વિનવે માડી સમરે વેલી આવજે
એ બાળક તારા વિનવે માં હાકલે વેલી આવજે
એ હાદ કરું ત્યાં આવજે મેલડી હાદ કરું ત્યાં આવજે
(કો)  હાદ કરું ત્યાં આવજે, હાદ કરું ત્યાં આવજે
આ બાળ છોરૂડા વિનવે માડી સમરે વેલી આવજે
આ બાળક તારા  વિનવે માડી સમરે વેલી આવજે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ