પિયુ પરદેશી પ્રીત



ગીત: પિયુ પરદેશી પ્રીત
ફિલ્મ: ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો

હો પિયુ પરદેશી પ્રીતભૂલી ગઈ તું (૨)
બેવફા બની ને વેરણ બની તું  (હો) (૨)
હો પિયુ પરદેશી પ્રીતભૂલી ગઈ તું (૨)
હો બેવફા બની ને વેરણ બની તું  (૨)

હો દલડે મે લખ્યા તારા નામ
હો રુડી રે રૂપલડી તારા નામ
યાદ દિન રાત ઓ ગોરી યાદ દિન રાત
ભુલવી ના ભૂલવાય ઓ ગોરી ભૂલવી ના ભૂલવાય
હો પિયુ પરદેશી પ્રીતભૂલી ગઈ તું (૨)
બેવફા બની ને વેરણ બની તું  (હો) (૨)

હો હો કર્યા તે કેવા રે કામણ
હો હો ડશો મને બની ને નાગણ
કાળજું થયું ઘાયલ જ્યારે મારી તે કટાર (૨)
હો પિયુ પરદેશી પ્રીતભૂલી ગઈ તું (૨)
બેવફા બની ને વેરણ બની તું  (હો) (૨)

હો હો સાચી આ કેવી તારી પ્રીત
ઓ હો પ્રેમ ને હરાવી મળે જીત
છેતરો મને તે દગાળી કરી ખોટી પ્રીત (૨)
હો પિયુ પરદેશી પ્રીતભૂલી ગઈ તું (૨)
બેવફા બની ને વેરણ બની તું  (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ