૧. કમ્પ્યુટર કેવા પ્રકાર નું યંત્ર છે?
જ. ઈલેકટ્રોનિક
૨. કમ્પ્યુટર ક્યાં શબ્દ થી બનેલો છે?
જ. Tocompute
૩. કમ્પ્યુટરની કાર્યશૈલી અને લક્ષણો જણાવો.
જ. ઝડપ, વિશ્વનીયતા અને ચોકસાઈ
૪. કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
જ. ચાલ્ર્જ બેબેજ
૫. કમ્પ્યુટરના વિકાસ માં સૌતી વધારે યોગદાન કોનું છે?
જ. વોર્ન ન્યુમાન
૬. પ્રથમ પેઢી નાં કમ્પ્યુટર નો સમયગાળો ક્યો હતો?
જ.1942 થી 1955
૭. પ્રથમ પેઢી નાં કમ્પ્યુટર માં શું હતું?
જ. માત્ર ગણતરી
૮. પ્રથમ પેઢી નાં કમ્પ્યુટર માં શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
જ. વેક્યુમ ટ્યુબ
૯. બીજી પેઢી ના કમ્પ્યુટર નો સમયગાળો ક્યો હતો?
જ. 1955 થી 1964
૧૦. બીજી પેઢી ના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ કરવા માં આવતો હતો?
જ. ટ્રાંજીસ્ટર
૧૧. બીજી પેઢી ના કમ્પ્યુટર માં સ્ટોરેજ માટે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો?
જ. મેગ્નેટિક ડિસ્ક
૧૨. ત્રીજી પેઢી નાં કમ્પ્યુટર નો સમયગાળો ક્યો છે?
જ. 1965 થી 1974
૧૩. કંઈ પેઢી નાં કમ્પ્યુટર માં રેમ નો ઉપયોગ કરવામા આવતો?
જ. ત્રીજી પેઢી
૧૪. કંઈ પેઢી નાં કમ્પ્યુટર દરમિયાન હાર્ડવેર અને સોફ્ટવેર અલગ અલગ માળખું નક્કી કરે છે?
જ. ત્રીજી પેઢી
૧૫. ઈન્ટિગ્રેટેડ સર્કિટ નાં સંશોદન થી કંઈ પેઢી નું કમ્પ્યુટર વિકસાવવા માં આવ્યું?
જ. ત્રીજી પેઢી
૧૬. કંઈ પેઢી નાં કમ્પ્યુટર માં LSI (Large Scale Integration) નો પ્રયોગ થયો હતો?
જ. ત્રીજી પેઢી
૧૭. ચોથી પેઢી નાં કમ્પ્યુટર નો સમયગાળો ક્યો છે?
જ.1975 થી વર્તમાન સુધી
૧૮. ચોથી પેઢી નાં કમ્પ્યુટર માં LSI+IC ચીપની જગ્યા એ શેનો ઉપયોગ કરવા માં આવે છે?
જ.VLSI (Very Large Scale Integration)
૧૯. હાલ માં સૌથી વધુ કંઈ પેઢી નાં કમ્પ્યુટર નો ઉપયોગ થાય છે?
જ. પાંચમી પેઢી.
૨૦. ભારત માં સર્વપ્રથમ કમ્પ્યુટર ક્યાં અને ક્યારે સ્થાપિત કરવા માં આવ્યું?
જ. ઈન્ડિયન સ્ટેટિસ્ટીકલ ઈન્સ્ટયુટ, કોલકતા,1955
૨૧. સૌપ્રથમ આધુનિક કમ્પ્યુટર ની શોધ ક્યારે કરવામાં આવી હતી?
જ.  ઈ.સ. 1946
૨૨. બારત માં સિલિકોન વેલી ક્યાં આવેલી છે?
જ. બેંગ્લોર
૨૩. પ્રથમ સક્રિય ઈલેકટ્રોનિક આંકડાકિય કમ્પ્યુટર કયું છે?
જ. ENIAC
૨૪. ભારત માં નિર્માણ પામેલું સૌ પ્રતમ કમ્પ્યુટર ક્યું છે?
જ. સિધ્ધાર્થ
૨૫. બારત માં બનેલા પ્રથમ કમ્પ્યુટર સિધ્ધાર્થ નું નિર્માણ કોણે કર્યું હતું?
જ. ઇલેકટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ