*"હું  ખુશ રહું એમાં મારી*
*"સફળતા" નથી,*
*પણ મારી વાણી , વર્તન , અને મારાં વ્યવહાર થી બીજા ખુશ રહે એમાં જ મારી "સફળતા" છે.*
💐Good Morning💐
🙏🏻Jay Mataji 🙏🏻
........Sanjay R Kaladiya 

[12/10/2018, 9:51 AM] ‪+91 99136 16565‬: *હર કોઈની છે અહિંયાં એક સરખી કહાણી,*
*હરેકને ઓછી પડે છે પ્રભુએ કરેલ લહાણી!*
*🌹"" શુભ સવાર "" 🌹*
[12/10/2018, 1:19 PM] ‪+91 95745 44935‬: *જીવનમાં કયારેક ખરાબ*
     *દિવસનો અનુભવ થાય ને*   
                    *સાહેબ ,*
      *તો એટલો જુસ્સો જરુર*
                  *રાખજો કે*
          *દિવસ ખરાબ હતો*
                *જિંદગી નહિ...*
         

       🌻 * 🌻
          🙏Good morning 🙏

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ