હ્યદય નાં દર્દ ની




રેત ભીની તમે કરો છો પણ રણ સમંદર કદિ નય લાગે
સબ ને પુલો તમે દરો છો પણ મૌત સુંદર કદિ નય લાગે

હ્યદય નાા દર્દ ની તમને જરા જો કલ્પના આવે (૨)
કસમ થી આપની જીભે સદા સો સો દુવા આવે (૨)
હ્યદય ના દર્દ ની તમને જરા જો કલ્પના આવે

સહન હુંતો કરી લઉં છું ના સહવાસે તમારા થી (૨)
ના સહવાસે તમારા થી
એ પાનું ફેરવી દેજો જ્યાંં મારી વાર્તા આવે
કસમ થી આપની જીભે સદા સો સો દુવા આવે
હ્યદય ના દર્દ ની તમને જરા જો કલ્પના આવે

મરણ નું મુલ્ય જીવન થી વધારે એ રીતે લાગ્યું (૨)
એ રીતે લાગ્યું
ના આવે કોઈ જ્યાં મળવા ને ત્યાં આખી સભા આવે
કસમ થી આપની જીભે સદા સો સો દુવા આવે
હ્યદય ના દર્દ ની તમને જરા જો કલ્પના આવે

સિકાયત શું કરે દિલ કોઈ નાં આવે ગજું શું છે (૨)
નાં આવે ગજું શું છે
મોહબત હોય જો આમિલ તો ખુદ પાસે ખુદા આવે
કસમ થી આપની જીભે સદા સો સો દુવા આવે
હ્યદય ના દર્દ ની તમને જરા જો કલ્પના આવે
કસમ થી આપની જીભે સદા સો સો દુવા આવે
હ્યદય ના દર્દ ની તમને જરા જો કલ્પના આવે
કલ્પના આવે (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ