લેરીયું રે લાલ



ગીત: લેરીયું રે લાલ
ફિલ્મ: બેવફા સાજણ

લેરીયું લેરીયું લેરીયું રે લાલ (૪)
લાલ લાલ લાલ રંગ ઉડે લાલ
ગોરા ગોરા ગાલ પર છાંટ્યો ગુલાલ
મનેે લઈ દે રે સાયબા લેરીયું રે લાલ (૨)
ચટકંતી ચાલ તારી અલીયાળી આંખ
રૂપાળા અંગે ઓઢાડું હો રાજ
તને લઈ દઉં (૨) હો સાજણા લેરીયું રે લાલ (૨) 

હા પ્રીત ની કાટારી દલડાં માાં વાગી
લાલ લાલ લેરીયા ની માયા મુને લાગી (કે) (૨)
કે ઘુઘરવટ ઘાઘરો ને જાંજર નો જણકાર (૨)
તને લઈ દઉં (૨) હો સાજણા લેરીયું રે લાલ (૨) 

હા વાંકા ડુંગરડાં ને નદિયું રે વાંકી
પ્રેેમ ના નગર ની શેરયું રે વાંકી (૨)
હા કેડ નો વળાંક ગોરી લાગે વાંકો રાજ (૨)
તને લઈ દઉં (૨) હો સાજણા લેરીયું રે લાલ (૨) 
લાલ લાલ લાલ રંગ ઉડે લાલ
રૂપાળા અંગે ઓઢાડું હો રાજ
હા મનેે લઈ દે (હા હા) (૨) રે સાયબા લેરીયું રે લાલ
હે તને લઈ દઉં હો સાજણા લેરીયું રે લાલ 
હા મનેે લઈ દે રે સાયબા લેરીયું રે લાલ
હે તને લઈ દઉં હો સાજણા લેરીયું રે લાલ 
લેરીયું લેરીયું લેરીયું રે લાલ (૪)

Post a Comment

0 Comments