ઓ બેવફા ઓ બેવફા



ગીત: ઓ બેવફા ઓ બેવફા
ફિલ્મ: બેવફા સાજણ

ઓ બેવફા ઓ બેવફા બેવફા સાજણ (૨)
બેવફા સાજણ (૪)
દલડું મારૂ તોડી તેતો દગો રે કર્યો
ઓ બેવફા સાજણ તેતો દગો રે કર્યો
તોય પલ પલ સતાવે મને તારી યાદ
દલડું મારૂ તોડી તેતો દગો રે કર્યો
ઓ બેવફા સાજણ તેતો દગો રે કર્યો
તોય પલ પલ સતાવે મને તારી યાદ
ઓ બેવફા ઓ બેવફા (બેવફા સાજણ) (૨)

સમાવી હતી તુને શ્વાસો માં મારા જહેર થઈ તું નસ નસ માં (૨)
ગીત મારૂ જાણી ગુન ગુનાતો રહ્યો (૨)
કોને જઈ કરૂ ફરીયાદ
ઓ બેવફા ઓ બેવફા બેવફા સાજણ
બેવફા સાજણ (૨)

પ્રેમ કરશો ના યારો અનુભવ છેે મારો મે જીવતર કર્યું બરબાદ (૨)
જખ્મો ભર્યા દિલ ને બસ કહેતો રહ્યો (૨)
યાર કેવી કરી તે મજાક
દલડું મારૂ તોડી તેતો દગો રે કર્યો
ઓ બેવફા સાજણ તેતો દગો રે કર્યો
તોય પલ પલ સતાવે મને તારી યાદ
ઓ બેવફા ઓ બેવફા બેવફા સાજણ (૨)
બેવફા સાજણ (૬)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ