કેમ સાજણા તે દિલ મારુ તોડ્યું



ગીત: કેમ સાજણા તે દિલ મારુ તોડ્યું
ફિલ્મ: રાધા તારા વિના મને ગમતું નથી

કેમ સાજણા તે દિલ મારુ તોડ્યું (૩)
ટુકડા કર્યા તે હજાર 
દિલના ટુકડા કર્યા તે હજાર
કેમ સાજણા તે દિલ મારુ તોડ્યું (૨)
રાધા... બેવફા (૨)

તારા નામની પીઠી ચોળી મેં મહેંદી મૂકી મારે હાથ
મજબૂર છે દિલ મારું સાયબા કર મેં લખી કાળી રાત
હો આંખે આંસુડાની ધાર (૨)
કેમ સાજણા તે દિલ મારુ તોડ્યું (૨)
રાધા... બેવફા (૨)

દિલની દુનિયા લુંટાણી રે મારી કેમ છોડ્યો મારો સાથ
સાયબા હો સાયબા
હો જનમો જન્મની પ્રિત્યુ રે તોડી કાળજે મારી કટાર
સળગ્યો મારો સંસાર (૨)
કેમ સાજણા તે દિલ મારુ તોડ્યું (૨)
કર્મે લખી કાળી રાત હો સાયબા કોને કરું દલડા ની વાત
કર્મે લખી કાળી રાત હો સાયબા
રાધા... બેવફા (૨)
કેમ સાજણા તે દિલ મારુ તોડ્યું (૨)
ટુકડા કર્યા તે હજાર 
દિલના ટુકડા કર્યા તે હજાર


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ