ઊંચા ઊંચા બંગલા


 

ગીત: ઊંચા ઊંચા બંગલા

ફિલ્મ: દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા


ઊંચા ઊંચા બંગલા બનાવોદાદા કાચ ની બારયું મેલાવો રે બેની મારી

કે બેની મારી જગ મગ જગ મગ થાય

કો: કે બેની મારી જગ મગ જગ મગ થાય

કે તમે ઊંચા ઊંચા બંગલા બનાવો

દાદા કાચ ની બારયું મેલાવો રે

બેની મારી જગ મગ જગ મગ થાય

કો: બેની મારી જગ મગ જગ મગ થાય


દાદા વિના કેમ ચાલશે હો રાજ (૨)

દાદી રતનબા તો હોય તમારી સાથ રે

હો બેની મારી જગ મગ જગ મગ થાય

કો: હો બેની મારી જગ મગ જગ મગ થાય

હે તમે ઊંચા ઊંચા બંગલા બનાવો

દાદા કાચ ની બારયું મેલાવો રે

બેની મારી જગ મગ જગ મગ થાય

કો: બેની મારી જગ મગ જગ મગ થાય


કાકા વિના કેમ ચાલશે હો રાજ (૨)

કાકી ગંગા બેન તો હોય તમારી સાથ રે

હો બેની મારી જગ મગ જગ મગ થાય

કો: હો બેની મારી જગ મગ જગ મગ થાય

કે તમે ઊંચા ઊંચા બંગલા બનાવો

દાદા કાચ ની બારયું મેલાવો રે

બેની મારી જગ મગ જગ મગ થાય

કો: બેની મારી જગ મગ જગ મગ થાય


મહેંદી ભરેલા પગલાં માંડો આજ (૨)

તમારા પીઠી વાળા અંગ ને શણગારો રે

હો બેની મારી જગ મગ જગ મગ થાય

કો: બેની મારી જગ મગ જગ મગ થાય

હે ઊંચા ઊંચા બંગલા બનાવો

દાદા કાચ ની બારયું મેલાવો રે

બેની મારી જગ મગ જગ મગ થાય

કો: બેની મારી જગ મગ જગ મગ થાય


આછેડા ઘુંઘટડા ની લાજ (૨)

એવા ઘુંઘટડે ઢાંક્યા તમારા રૂપ રે

હો બેની મારી જગ મગ જગ મગ થાય

કો: બેની મારી જગ મગ જગ મગ થાય

હે ઊંચા ઊંચા બંગલા બનાવો

દાદા કાચ ની બારયું મેલાવો રે

બેની મારી જગ મગ જગ મગ થાય

કો: કે બેની મારી જગ મગ જગ મગ થાય


mp3 song

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ