ઇલુ ઇલુ

ગીત: ઇલુ ઇલુ
ફિલ્મ: રસિયા તારી રાધા રોકાણી રણ માં

ઇલુ ઇલુ કરવું પેલું પેલું હાય
પેલું પેલું કરવું ઇલુ ઇલુ
અરે પણ પેલું પેલું શું કરવું છે

હે મારા મનડા નો મોર એવો વિક્રમ ઠાકોર (૨)
મારે તારી જોડે ઇલુ ઇલુ કરવું છે
કોરસ: હા તારી જોડે ઇલુ ઇલુ કરવું છે
હે ઇલુ ઇલુ કરવું ને પેલું પેલું કરવું (૨)
હે ઇલુ ઇલુ
હે મારા રુદિય ની રાણી એવી રાધા રૂપાળી (૨)

હે મને વાલો વાલો વિક્રમ ઠાકોર (૨)
વાગે એના ડંકા ચારે કોર (૨)
હે મારી રાધા મારા કાળજા ની કોર (૨)
રાધા ના કાપડા માં બોલે જીણા મોર (૨)
હે મારા ચિતડા નો ચોર એવો વિક્રમ ઠાકોર (૨) 
મારે એની જોડે ઇલુ ઇલુ કરવું છે
કોરસ: હા એની જોડે ઇલુ ઇલુ કરવું છે
હે ઇલુ ઇલુ કરવું ને પેલું પેલું કરવું (૨)
હે ઇલુ ઇલુ
હે મારા રુદિય ની રાણી એવી રાધા રૂપાળી (૨)
મારે તારી જોડે ઇલુ ઇલુ કરવું છે
કોરસ: હા તારી જોડે ઇલુ ઇલુ કરવું છે

હો રાધા તારી ને મારી જોડી જગમાં છે બહુ થોડી (૨)
તને મળવા ને આવું દોડી દોડી હો મેતો તારાથી પ્રીતડી જોડી (૨)
હે મારા દલડે દોરાની એવી રાધા રૂપાળી (૨)
મારે એની જોડે ઇલુ ઇલુ કરવું છે
કોરસ: હા એની જોડે ઇલુ ઇલુ કરવું છે
હે ઇલુ ઇલુ કરવું ને પેલું પેલું કરવું (૨)
ઇલુ ઇલુ
હે મારા મનડા નો મોર એવો વિક્રમ ઠાકોર (૨)
મારે તારી જોડે ઇલુ ઇલુ કરવું છે
કોરસ: હા તારી જોડે ઇલુ ઇલુ કરવું છે
હા હા મારે તારી જોડે ઇલુ ઇલુ કરવું છે
મારે તારી જોડે પેલુ પેલુ કરવું છે

ઇલુ ઇલુ કરવું પેલું પેલું હાય
પેલું પેલું કરવું ઇલુ ઇલુ
ઇલુ ઇલુ કરવું પેલું પેલું હાય
પેલું પેલું કરવું ઇલુ ઇલુ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ