ભલે રે પધાર્યા




ગીત: ભલે રે પધાર્યા
ફિલ્મ: રસિયા તારી રાધા રોકાણી રણ માં

ભલે રે પધાર્યા મારે દેશ મોંઘેરા મનવા
ભલે રે પધાર્યા મારે દેશ
ભલે રે પધાર્યા મારે દેશ મોંઘેરા મનવા
ભલે રે પધાર્યા મારે દેશ
પરદેશી આવ્યા મારે દેશ મોંઘેરા મનવા
ભલે રે પધાર્યા મારે દેશ
ભલે રે પધાર્યા મારે દેશ મોંઘેરા મનવા
ભલે રે પધાર્યા મારે દેશ

કચડો મારો કામણ ગારો વાગડ છે બહુ વાલો
નારાયણ ના નામ થી શોભે સરોવર પ્રભુ નો પ્યાલ
કચડો મારો કામણ ગારો વાગડ છે બહુ વાલો
નારાયણ ના નામ થી શોભે સરોવર પ્રભુ નો પ્યાલો
સૌને મારો આ સંદેશ
સૌને મારો આ સંદેશ મોંઘેરા મનવા
કચડો અમારો દેશ
ભલે રે પધાર્યા મારે દેશ મોંઘેરા મનવા
ભલે રે પધાર્યા મારે દેશ
ભલે રે પધાર્યા મારે દેશ

મારા મલક માં માન ઘણેરા માનવી મન ના મોટા
આદર ને સત્કાર એના જગ માં જડે નહિ જોટા
મારા મલક માં માન ઘણેરા માનવી મન ના મોટા
આદર ને સત્કાર એના જગ માં જડે નહિ જોટા 
મુખડે મલકતા હૈયે હેત
મુખડે મલકતા હૈયે હેત મોંઘેરા મનવ
કચડો અમારો દેશ
ભલે રે પધાર્યા મારે દેશ મોંઘેરા મનવા
ભલે રે પધાર્યા મારે દેશ
ભલે રે પધાર્યા મારે દેશ

રણ છે અમારો આતમ મનવા રૂદિયું રૂપાળી રેતી
શરદ પૂનમ નો ચાંદ પાથરે એમાં હીરા મોતી
વાલો ઘણેરો એનો વેશ
વાલો ઘણેરો એનો વેશ મોંઘેરા મનવા
કચડો અમારો દેશ
ભલે રે પધાર્યા મારે દેશ મોંઘેરા મનવા
ભલે રે પધાર્યા મારે દેશ
પરદેશી આવ્યા મારે દેશ મોંઘેરા મનવા
ભલે રે પધાર્યા મારે દેશ
ભલે રે પધાર્યા મારે દેશ મોંઘેરા મનવા
ભલે રે પધાર્યા મારે દેશ
ભલે રે પધાર્યા મારે દેશ (૨)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ