પરીક્ષા માં પહેલો


 

ગીત: પરીક્ષા માં પહેલો

ફિલ્મ: લોહી નો નહીં એ કોઈ નો નહીં


પરીક્ષા માં પહેલો નંબર પાસ રે બેની બા

મનગમતી સાસરે ના મળી રે

દાદા ના બાગ નુ ફૂલ રે બેની બા

કાંટાળી મળી બેની સાસરે રે (૨)


પિયરયા ની છાયા રી રાહ,

સાસરીયા ની પડકારી રાહ (૨)

તડકા રે રાહ માં ચાલે રે બેની બા

શીતળ છાયા તમને ના મળી રે

પરીક્ષા માં પહેલો નંબર પાસ રે બેની બા

મનગમતી સાસરે ના મળી રે

દાદા ના બાગ નુ ફૂલ રે બેની બા

કાંટાળી મળી બેની સાસરે રે (૨)


પિયર ના આંગણીએ તુલસી નો ક્યારો

સાસરિયાં માં જઈને સુકાયો (૨)

પિયરયાના આંસુડાં બોલે રે બેનીબા

 મનગમતી સાસરે ના મળી રે

પરીક્ષા માં પહેલો નંબર પાસ રે બેની બા

મનગમતી સાસરે ના મળી રે

દાદા ના બાગ નુ ફૂલ રે બેની બા

કાંટાળી મળી બેની સાસરે રે (૨)

 મનગમતી સાસરે ના મળી રે (૩)

Post a Comment

0 Comments